VMC Fireman recruitment 2024-25: 10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક

VMC Fireman recruitment 2024-25

VMC Fireman recruitment 2024-25: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયરમેનની ખાલી જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે ઉમેદવારોની અરજી મંગાવવા માટે જાહેરાત કરી દેવામાં આવી છે, તો ચાલો આ જાહેરાતમાં કેટલીક મહત્વપૂર્ણ માહિતી જેમકે શારીરિક લાયકાત, શૈક્ષણિક લાયકાત, ફોર્મ ભરવા માટેની અગત્યની તારીખો વગેરે વિશે માહિતી મેળવીએ. ફાયરમેનની ભરતી માટે જાહેરાત | VMC Fireman recruitment 2024-25 વડોદરા મહાનગરપાલિકા … Read more