Saurashtra University Recruitment: માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે સરકારી ભરતી, ₹2,08,700 સુધીનો પગાર આપવામાં આવે છે

saurashtra-university-recruitment

Saurashtra University Recruitment: જે ઉમેદવારોએ માસ્ટર ડિગ્રી કરેલ છે અને તેઓ ઊંચા પગારની સરકારી નોકરી શોધી રહ્યા છે તો આ લેખ તમારા માટે જ છે, કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ ભરતી માં આ પોસ્ટ માટે માસિક ₹ 2,18,200 સુધીનો પગાર ચૂકવવામાં આવે છે. તો ચાલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશનમાં આપેલી માહિતીની … Read more