Government job in Gujarat : ફોર્મ ભરવાના ફક્ત 3 દિવસ બાકી, જાણો કોણ કોણ અરજી કરી શકે
Government job in Gujarat : નેશનલ હેલ્થ મિશન હેઠળ મોરબી જિલ્લામાં સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, આ ભરતીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ફક્ત 5 દિવસ જ ચાલશે તેથી જે ઉમેદવાર અરજી કરવા ઈચ્છે છે તેઓએ નીચે આપેલી માહિતી મેળવી વહેલી તકે ફોર્મ ભરી દેવું. મોરબીમાં સરકારી નોકરીની તક | Government job in Gujarat આ સરકારી … Read more