BIS recruitment 2024: ₹19,900 થી ₹1,77,500 સુધીનો પગાર આપવામાં આવે છે આ સરકારી નોકરીમા, અહીથી અરજી કરો
BIS recruitment 2024: બીઆઈએસ દ્વારા અલગ અલગ પદો પર ટોટલ 345 જગ્યા ઉપર ભરતી ની જાહેરાત કરી દેવામાં આવી છે તેમજ અરજી પ્રક્રિયા પણ ચાલુ થઈ ચૂકી છે તો ચાલો આ ભરતીની કેટલીક મહત્વપૂર્ણ માહિતીની ચર્ચા કરી લઈએ, જેમ કે ફોર્મ ભરવાની તારીખો, પગાર ધોરણ, અલગ અલગ પોસ્ટ મુજબ જગ્યા ની માહિતી વગેરે. આ તારીખ … Read more