RRC WR Recruitment 2024: જે પણ ઉમેદવાર મિત્રો ધોરણ 10 પાસ હશે અને આઈટીઆઈ કરેલું છે, તેઓ માટે ખુશીના સમાચાર છે કારણ કે પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા જે ઉમેદવારે ધોરણ 10 પાસે છે અને આઈટીઆઈ કરેલું છે તે માટે ભરતી ની જાહેરાત કરી છે, તો જો તમે રેલવેમાં સરકારી નોકરી કરવા રસ ધરાવો છો તો આ લેખ છેલ્લે સુધી વાંચજો, અહીં અમે તમને આ ભરતીની મહત્વપૂર્ણ માહિતી આપેલી છે.
5066 જગ્યાની ભરતી | RRC WR Recruitment 2024
RRC પશ્ચિમ રેલવે દ્વારા ટોટલ 5066 જગ્યા ઉપર ભરતી ની જાહેરાત કરી છે અને આ અરજી પ્રક્રિયા શરૂ છે, આ 5066 જગ્યાઓ એપ્રેન્ટિસના પદ માટે છે. જો તમે ફોર્મ ભરવા ઈચ્છો છો તો https://www.rrcwr.com આ વેબસાઈટ પર ફોર્મ ભરી શકો છો, પરંતુ તે પહેલા કેટલીક મહત્વપૂર્ણ માહિતી મેળવી લઈએ. જેમકે ઉમર મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા વગેરે વગેરે…
કોણ ફોર્મ ભરી શકે ?
કોઈપણ સરકારી ભરતીમાં ફોર્મ ભરવા માટે મુખ્યત્વે બે બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે, ઉંમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત, તો સૌ પ્રથમ શૈક્ષણિક લાયકાત વિશેની માહિતી મેળવીએ.
જે પણ ઉમેદવાર મિત્રોએ ધોરણ 10 સાથે સંબંધિત ક્ષેત્રમાં આઈટીઆઈ કરેલું છે તે રેલવે વિભાગની આ ભરતીમાં યોગ્ય લાયકાત ધરાવે છે, આ માટે ઉમેદવારે ધોરણ 10 માં ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલા હોવા જોઈએ.
હવે ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારે ની ઉંમર 15 વર્ષથી 24 વર્ષ સુધીની હોવી જોઈએ.
હાલ ચાલુ ભરતી : ગાંધીનગરમાં સરકારી નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે સુવર્ણ તક, 03/10/2024 પહેલા અરજી કરો
અરજી ફી
જય ઉમેદવાર મિત્રો ઉપર મુજબની લાયકાત ધરાવે છે તેઓ ઉમેદવાર ફોર્મ ભરવા ઈચ્છે છે તો તેને ભારતીય છે તરીકે રૂપિયા 100 ભરવા પડશે જ્યારે એસી કેટેગરી, એસટી કેટેગરી, પીડબ્લ્યુડી કેટેગરી અને મહિલાઓ ઉમેદવારો વિના મૂલ્ય અરજી કરી શકે છે.
પસંદગી પ્રક્રિયા
જે ઉમેદવાર મિત્રોને ધોરણ 10 ના ગુણ અને સંબંધિત ક્ષેત્રમાં આઈટીઆઈના ગુણ આધારે સારું મેરીટ બનતું હશે તે ઉમેદવાર મિત્રોને પસંદગી કરવામાં આવશે, આ ઉમેદવાર મિત્રોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વગેરે જેવી પ્રક્રિયા માટે પસાર થઈ પસંદગી થાય છે.
ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ
જે પણ ઉમેદવાર મિત્ર એપ્રેન્ટીન્સના આ પદ પર ફોર્મ ભરવા એ જ થશે તે ઉમેદવાર મિત્રોએ તારીખ 23 સપ્ટેમ્બર 2024 થી 22 સપ્ટેમ્બર 2024 સુધીમાં અરજી કરવાની રહેશે, એટલે જે પણ ઉમેદવાર મિત્રો અરજી કરવા ઈચ્છે છે તેઓએ આ સમયગાળા દરમ્યાન અરજી કરવાની રહેશે.
કેવી રીતે અરજી કરવી ?
અરજી કરવા માટે સૌ પ્રથમ સતાવાર વેબસાઈટ https://www.rrcwr.com પર જવાનું રહેશે, અહી તમારે સંબંધિત ભરતીમાં ઓનલાઇન અરજી કરવા માટેની લીંક પર ક્લિક કરવાનું થશે ત્યારબાદ એપ્લિકેશન ફોર્મમાં પૂછવામાં આવેલી વિગતો ભર્યા બાદ જરૂરી સહી, ફોટો કે દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે. ધ્યાન રહે જે ઉમેદવારોને અરજી ફી ભરવાની છે તેઓએ અરજી ફી ભરવાનું ના ભૂલાય.
નોંધ : અરજી કરતા પહેલા આ ભરતીની તમામ માહિતી https://www.rrcwr.com વેબસાઈટ પરથી મેળવીને જ કરવી.
મિત્રો આવી રીતે નવી નવી સરકારી ભરતીની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, તેમજ જો તમારે હાલ ચાલુ ભરતીની માહિતી મેળવવી છે તો તમે નીચે અંગ્રેજીમાં રિક્રુમેન્ટ ન્યુઝ લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે માહિતી મળી જશે, ધન્યવાદ.